GPSC Requirements 2018
Total Post :- 485
GPSC દ્વારા ૪૮૫ જગ્યાઓની ભરતી
GPSC દ્વારા નીચેની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
➡ કુલ જગ્યાઓ : ૪૮૫
(૦૧) ખેતી અધિકારી = ૧૦૧ જગ્યાઓ
(૦૨) પોલીસ ઇન્સ્પેકટર ( બિન હથિયારી ) = ૬૦ જગ્યાઓ
(૦૩) ગુજરાત ઈજનેર સેવા સિવિલ વર્ગ - ૧ અને ૨ = ૪૯ જગ્યાઓ
➡ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકની ભરતી
(૦૧) ઈતિહાસ = ૨૭ જગ્યાઓ
(૦૨) માઈક્રોબાયોલોજી = ૦૭ જગ્યાઓ
(૦૩) વનસ્પતિ શાસ્ત્ર = ૧૩ જગ્યાઓ
(૦૪) ઇન્ડોલોજી = ૦૨ જગ્યાઓ
(૦૫) એકાઉન્ટસી = ૦૩ જગ્યાઓ
(૦૬) ગુજરાતી = ૩૪ જગ્યાઓ
(૦૭) ગણિતશાસ્ત્ર = ૧૦ જગ્યાઓ
(૦૮) સમાજશાસ્ત્ર = ૨૪ જગ્યાઓ
(૦૯) અંગ્રેજી = ૩૮ જગ્યાઓ
(૧૦) ભૌતિકશાસ્ત્ર = ૨૨ જગ્યાઓ
(૧૧) અર્થશાસ્ત્ર = ૧૮ જગ્યાઓ
(૧૨) વાણિજ્યશાસ્ત્ર = ૨૬ જગ્યાઓ
(૧૩) રસાયણશાસ્ત્ર = ૩૧ જગ્યાઓ
(૧૪) રાજ્યશાસ્ત્ર = ૦૪ જગ્યાઓ
(૧૫) પ્રાણીશાસ્ત્ર = ૦૧ જગ્યા
(૧૬) કાયદાશાસ્ત્ર = ૦૫ જગ્યાઓ
(૧૭) તત્વજ્ઞાન = ૦૫ જગ્યાઓ
(૧૮) મનોવિજ્ઞાન = ૦૩ જગ્યાઓ
(૧૯) ભૂસ્તરશાસ્ત્ર = ૦૨ જગ્યાઓ
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૧૫/૧૨/૨૦૧૮ ( બપોરના ૧૩.૦૦ કલાકેથી)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૩૧/૧૨/૨૦૧૮ ( બપોરના ૧૩.૦૦ કલાક સુધી )
શૈક્ષણિક લાયકાત,પગારધોરણ,શરતો તેમજ બીજી વિસ્તૃત માહિતી માટે ઓફિસિયલ જાહેરાત જોવી👇
Download Advertisement :- Click here
0 Comments