તારીખ :- 17 સપ્ટેમ્બર 2019

💮ગુજરાતના પનોતા પુત્ર અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો જન્મ વડનગર 1950.


➡69મો જન્મદિવસ
➡ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી(138.68 મીટર)એ ભરાવાના ઐતિહાસિક અવસરે 17 સપ્ટેમ્બર મંગળવારે રાજ્યવ્યાપી "નમામિ દેવી નર્મદે મહોત્સવ" જનઉત્સવ તરીકે ઉજવણી .

🔶🔶વડનગર થી દિલ્હી સુધીની સફર🔶🔶

➡તેઓ નાના હતા ત્યારે સ્ટેશન પર ચા વહેંચતા  હતા.
➡RSS મા જોડાયા હતા.જેમના લગ્ન જોસનાબેન સાથે થાય છે.જનસંઘ પછી ભાજપને તમનું રાજનીતિ કરિયર આગળ વધે છે
➡ત્યારબાદ તેઓ ગુજરાતના લાંબા સમય રહેનાર મુખ્યમંત્રી બન્યા. કચ્છનો ભૂકંપ ગોધરાકાંડ વગેરેને સમાવી અને એક મજબૂત લીડર બન્યા. ઘણી બધી પ્રજા કલ્યાણકારી. યોજનાઓ થી લોકોમા પણ લોકપ્રિય બની ગયા
➡2014ભારતનામોરારજી દેસાઈ પછી બીજા ગુજરાતી પ્રધાનમંત્રી (14મા પ્રધાનમંત્રી) બન્યા.
➡2019 ફરી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા.
➡જીએસટી,નોટબંધી,370 હટાવી જેવા મહત્વપૂર્ણ કામ દિલ્હીમાં કરે છે.

💮મહસુર ચિત્રકાર એમ.એફ હુસૈન નો જન્મ 1915

💮01 ઓક્ટોબરથી નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પર બંધ, ડિજિટલ સ્ટેમ્પ અમલી

💮બ્રિટિશ ન્યૂઝ પેપર ઘ ગાજિૅયર મુજબ 21મી સદીની 100 સારી ફિલ્મમા "ગેંગ્સ ઓફ વાસેપુર"નો સમાવેશ થયો.

💮આંધ્રપ્રદેશના પ્રથમ લોકાયુક્ત ન્યાયમૂર્તિ 
પી.લક્ષ્મણ રેડી બન્યા.

➡મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ વિશ્વભૂષણ હરિચંદ્ર, નવી રાજધાની અમરાવતી બનશે(હાલની રાજધાની હૈદરાબાદ)

💮ગ્રેટ ગંગા રન મેરેથોનનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું.

💮મ્યાનમાર ઇન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ પુરુષ સિંગલનો ખિતાબ બેડમિન્ટન પ્લેયર કૌશલ ધરમવીર જીત્યા.

💮બેલ્જિયમ ઇન્ટરનેશનલ બેડમિન્ટનનો ખિતાબ  લક્ષ્ય સેન એ જીત્યો.

  🏀🏀 બાસ્કેટબોલ વર્લ્ડ કપ-2019 🏀🏀

➡વિજેતા સ્પેન, 13 વર્ષ પછી આ તેમની બીજી જીત છે.
➡Runner up આર્જેન્ટિના
➡આયોજન ચીનમાં કરવામાં આવ્યું હતું.
➡International Basketball Federation (FIBA)
➡FIBA સ્વિટ્ઝર્લૅન્ડ