તારીખ :- 18-09-2019
વાર :- બુધવાર 

આર્મીની લેખિત પરીક્ષા



➡️ હિંમતનગર ભરતીમાં ફીઝીકલ પાસ કરેલ ઉમેદવારોને 26 ઓક્ટોબરે લેખિત પરીક્ષા.

➡️28 ઓગસ્ટ થી 10મી સપ્ટેમ્બર સુધી ફીઝીકલ ટેસ્ટ લેવાય હતી.

➡️ કુલ 1283 ઉમેદવારો ફીઝીકલ ટેસ્ટમાં પાસ થયેલ છે.

➡️ 71, 285 લોકોએ રજિસ્ટ્રેશન કરાવેલ જેમાં ફીઝીકલ માટે 45,098 ઉમેદવાર હાજર રહેલા.

🎈બીજો ભરતી મેળો :- જામનગર ભરતી મેળામાં 3 થી 12 નવેમ્બર સુધી જામનગર પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

 કોલકત્તામાં દેશમાં બનેલી "અસ્ત્ર" મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.



➡️ હવાથી હવામાં 70 કિલોમીટર સુધી પ્રહાર કરી શકશે.

➡️ સુખોઈ 30 એમકેઆઈ એ કોલકત્તાના એક એરબેઝથી ઉડાન ભરી હતી જેના દ્વારા આ પરીક્ષણ કરવમાં આવ્યું.


✔️ USનું એટલાન્ટા દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ. જેમાં 10.74 કરોડ લોકોની વાર્ષિક આવર-જાવન રહે છે.

✔️ જ્યારે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું 12મુ સૌથી વ્યસ્ત એરપોર્ટ.

➡️ જ્યારે બેંગ્લોર એરપોર્ટ સૌથી ઝડપી વિકાસ કરનારું એરપોર્ટ છે.




    🌊🌊વર્લ્ડ વોટર મોનીટરીંગ ડે🌊🌊

🌊🌊પીવાના પાણીની જાગરૂકતા માટે 2003થી
"વર્લ્ડ વોટર મોનીટરીંગ ડે" ઉજવવાની શરૂઆત કરી છે.

💮સ્વતંત્રતા સેનાની મદનલાલ ધીંગરાનો જન્મ 1883

➡જન્મજયંતી 136મી
➡1883 તેમનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો.તેમના પિતાજી જમીનદાર અને ડોક્ટર હતા.
➡અમૃતસરથી મેટ્રિક અને લાહોરથી ઇન્ટરમેટડ પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા.ત્યાં શામજી કૃષ્ણ વર્મા અને વીર સાવરકર ના સંપર્કમાં આવ્યા હતા.
➡1909 નેશનલ ઇન્ડિયન અસોસિએશનના વાર્ષિક સંમેલનમાં સર કર્જન વાયલી ને ગોળી મારીને હત્યા કરી હતી.ત્યારબાદ તેમને ફાંસી આપવામાં આવી હતી.

💮1967 નાગાલેન્ડએ આધિકારિક ભાષા તરીકે અંગ્રેજીને અપનાવી.

💮1709 "ફાધર ઓફ ડીશનરી" સેમ્યુઅલ જોન્સન નો જન્મ થયો હતો.

💮ભારતની પ્રથમ સૈન્ય રાજનાઈકા અંજલી સિંહ બની.

💮ડો.કલામ સ્મૃતિ આંતરરાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા પુરસ્કાર-2019 બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મળ્યો.

➡રાજધાની ઢાકા,BIMSTEC hq ઢાકા, currency ટકા,

💮SITMEX નામનું નૌસેના ત્રિપક્ષીય અભ્યાસ
અંદમાન નિકોબાર ની રાજધાની પોર્ટ બ્લેયર મા શરૂ થયું.

➡સિંગાપુર,થાઇલેન્ડ અને ભારતની નૌસેના

💮11મો આંતરરાષ્ટ્રીય હરંટ ડિંક પુરસ્કાર અગ્નૅસ ખાશીઁઁગ ને આપવામાં આવ્યો.

💮નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન(NBA)ના મેનેજીંગ ડાયરેક્ટર તરીકે રાજેશ સેઠીની નિમણૂક કરવામાં આવી.

💮તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ  સ્વિટ્ઝર્લૅન્ડમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું  અનાવરણ કર્યું.

💮આગાખાન વાસ્તુકલા પુરસ્કાર-2019  બાંગ્લાદેશ સ્કૂલ પરિયોજના એ જીત્યો.

💮યુનેસ્કોએ શીખ ગુરુ નાનકદેવ ની રચના વિવિધ ભાષામાં અનુવાદ અને પ્રકાશન કરવાનો નિર્ણય લીધો.

➡ગુરુનાનક દેવ 550ની જન્મજયંતી આવે છે તે માટે યુનેસ્કોએ આ નિર્ણય લીધો.

💮કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધન સિંહએ IIS બેંગલુરુમાં "રાષ્ટ્રીય સ્વચ્છ કોયલા અને વિકાસ કેન્દ્ર"નું ઉદઘાટન કર્યું.