લોકરક્ષક ભરતી બોર્ડનુ આખરી પરીણામ
(૧)તા. ૧૪/૮/૨૦૧૮ ની જાહેરત અનુસંધાને લોકરક્ષક કેડર ભરતીની કાર્યવાહી કરી આખરી પરીણામ જાહેર કરવામાં આવેલ છે. બાકી રહેલ જગ્યાઓનુ આખરી પરીણામ હવે પછી જાહેર કરવામાં આવશે.
(ર)જેલ સિપાઇના સામાન્ય પુરૂષ ઉમેદવારોની યાદીમાં માજી સૈનિક ઉમેદવાર ક.ન. (૧) ૨૩૭૫૭૪૬૮ (ર) ૭૬૯૧૬૦૩૯ કુલ-ર અને પુરૂષ ઉમેદવાર ક.નં (૧) ૧૧૨૯૩૨૯૫ (ર) ૨૯૫૬૨૪૨૮ (૩) ૩૭૧૫૬૪૯૫ (૪) ૪૯૩૮૫૪૯૯ (પ) ૫૩૪૧૪૮૩૭ (૬) ૫૩૫૩૪૮૨૭ (૭) ૫૮૦૯૪૭૦૧ (૮) ૬૦૮૦૦૪૬૩(૯) ૬૪૮૩૪૫૩૩ (૧૦) ૬૯૩૪૭૧૪૯ (૧૧) ૭૧૬૬૨૧૨૨(૧ર) ૭૪૯૪૨૦૦૮ (૧૩) ૯૧૪૮૪૨૧૩ (૧૪) ૯૩૨૮૩૦૫૫ (૧પ) ૯૪૩૦૬૨૦૨ (૧૬) ૯૭૧૦૦૦૫૩ (૧૭) ૯૮૧૧૨૪૫૭  કુલ-૧૭ કે જેઓની દસ્તાવેજ ચકાસણી થયેલ નથી, તેઓને હાલ કામ ચલાઉ ધોરણે પસંદગી યાદીમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી કર્યા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે અને બોર્ડ દ્રારા  જે આખરી નિર્ણય લેવામાં આવે તે તમામને બંધન કર્તા રહેશે.