UPSC, GPSC, Class 1-2&3, Banking, RRB, SSC, Police, GSSSB (તલાટી, ક્લાર્ક, બિનસચિવાલય, વગેરે...) અને દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનુ સ્વમુંલ્યાંકન કરવા માટે.... 


આ ઓનલાઈન ટેસ્ટ દર રવિવારે યોજવામાં આવે છે. 
  • ઓનલાઈન ટેસ્ટ પાર્ટ :- ૨૭
  • તારીખ :- ૨૯ /૦૩/૨૦૨૦
  • વાર :- રવિવાર
  • વિષય :- ભારતનો ઈતિહાસ 
  • ભાગ :- ૧
  • પ્રશ્નો :- ૩૦
  • સમય મર્યાદા :- ૧૦ મિનિટ
  • ટેસ્ટ યોજનાર :- UK Baria ( WWW.UKBARIA.ML )

🔥 આ ઓનલાઈન ટેસ્ટની શરતો( નિયમો) 🔥
  1. આ ઓનલાઈન ટેસ્ટ આપતી વખતે તમારુ પુરુ નામ અને ગામ (સિટી)  અવશ્ય લખવું.
  2. એક વ્યક્તિએ એકજ વાર ટેસ્ટ આપવો.
  3. આ ટેસ્ટના જવાબો (સોલ્યુશન) તમે ટેસ્ટ Submitt કરશો એટલે તરતજ મળી જશે.
  4. આ ઓનલાઈન ટેસ્ટના Top 10 વ્યક્તિનું લિસ્ટ અમારી I Can Crack GPSC સોશિયલ મીડિયા પર મુકવામાં આવશે. 
  5. ટેસ્ટના Top 10 વ્યક્તિનું લિસ્ટ અને આ ટેસ્ટનું વિડીયો સોલ્યુશન રાત્રે 09 : 00  pm Live Premier થશે. 


.....................................................................................
Join our WhatsApp  & Telegram Channel  
....................................................................................




ટેસ્ટ આપ્યા બાદ👇 નીચે Comment જરૂર કરવી.


👇👇👇Join I Can Crack GPSC 👇👇👇