સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)  અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જિલ્લા પંચાયત દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત. (સને. ૨૦૨૦-૨૧)




પોસ્ટ :- 

1. આંગણવાડી કાર્યકર (વર્કર) 

2. આંગણવાડી તેડાગર (હેલ્પર) 


લાયકાત :- 

1. આંગણવાડી કાર્યકર = ૧૨ પાસ 

2. આંગણવાડી તેડાગર = ૧૦ પાસ


જિલ્લાઓ:-

1. અરવલ્લી = ૭૩ કાર્યકર અને ૯૩ તેડાગર

2. મોરબી  = ૯૬ કાર્યકર અને ૧૨૩ તેડાગર

3. ગાંધીનગર = ૮૫ કાર્યકર અને ૧૦૪ તેડાગર

4. નર્મદા  = ૩૧ કાર્યકર અને ૨૬ તેડાગર

5. કચ્છ = ૧૯૪ કાર્યકર અને ૨૪૩ તેડાગર

6. વલસાડ = ૯૨ કાર્યકર અને ૧૧૬ તેડાગર

7. તાપી = ૮૫ કાર્યકર અને ૪૭ તેડાગર


વયમર્યાદા :-

૧૮ વર્ષ થી ૩૩ વર્ષ 


👇ભરતી વિશે સૂચના:-👇

ઓનલાઈન ફોર્મ છેલ્લી તારીખ :- 31-08-2020

ઓનલાઈન ભરતીની પ્રક્રિયા :-

1. ભરતી માટેની જિલ્લા કક્ષાએથી જાહેરાત 

2. ઉમેદવાર દ્વારા ઓનલાઇન અરજી 

3. સી. ડી.. પી. ઓ. શ્રી દ્વારા ઓનલાઇન મેરીટ ચકાસણી 

4. પી. ઓ. શ્રી દ્વારા મેરીટ ખરાઈ અને જનરેશન

5. મેરીટ બાબતે ઓનલાઈન અપીલ 

6. દસ્તાવેજ ચકાસણી અને નિમણૂક પત્ર


જાહેરાત :- અહીં ક્લિક કર્યા બાદ આપના જિલ્લાની PDF ઉપર ક્લિક કરો.


ઓનલાઈન અરજી કરવા :- અહીં ક્લિક કરો


ઓફિશીયલ વેબસાઈટ :- e-hrms.gujarat.gov.in