લુણાવાડા નગરપાલિકામાં એપ્રેન્ટિસ ભરતી 2020


પોસ્ટ / લાયકાત :-

1. કમ્પ્યૂટર ઓપરેટર 

     - ITI / સરકાર માન્ય કમ્પ્યૂટર કોર્ષ

2. ડ્રાઈવર કમ મિકેનિક 

    - ૧૦ પાસ (એલ. એમ. વી) 

3. મશીન મજદૂર 

    - ૧૦ પાસ


કુલ પોસ્ટ :-

1. કમ્પ્યૂટર ઓપરેટર = ૦૨

2. ડ્રાઈવર કમ મિકેનિક = ૦૪

3. મશીન મજદૂર = ૦૨


આ ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું? 

~> ઉમેદવારે પોતાની અરજી ચીફ ઓફિસર નગરપાલિકા લુણાવાડા ના નામે રજી. પોસ્ટ એ.ડી. થી મોકલવાની રહશે. 

મહત્વપૂર્ણ તારીખો :-

અરજીની કરવાની શરૂઆત :- ૨૮/૦૮/૨૦૨૦

અરજી કરવાની છેલ્લી તારીખ :- ૦૬/૦૯/૨૦૨૦


ઓફિશીયલ જાહેરાત જોવા :- અહીં ક્લિક કરો