સંકલિત બાળ વિકાસ યોજના (ICDS)  અંતર્ગત આઈ.સી.ડી.એસ. શાખા, વિવિધ જિલ્લા પંચાયત દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ અંગે ઓનલાઈન ભરતી માટેની જાહેરાત. (સને. ૨૦૨૦-૨૧)




પોસ્ટ :- 

1. આંગણવાડી કાર્યકર (વર્કર) 

2. આંગણવાડી તેડાગર (હેલ્પર) 


લાયકાત :- 

1. આંગણવાડી કાર્યકર = ૧૨ પાસ 

2. આંગણવાડી તેડાગર = ૧૦ પાસ


જિલ્લાઓ:-

1. રાજકોટ ગ્રામ્ય    = ૧૩૧ કાર્યકર અને ૧૮૭ તેડાગર

2. રાજકોટ શહેરી   = ૨૫ કાર્યકર અને ૨૯ તેડાગર

3. સુરત ગ્રામ્ય   = ૩૮ કાર્યકર અને ૫૦ તેડાગર

4. સુરત શહેરી  = ૨૫ કાર્યકર અને ૨૯ તેડાગર

5. ભાવનગર  = ૧૬૭ કાર્યકર અને ૨૩૬ તેડાગર

6.વડોદરા ગ્રામ્ય  = ૧૦૮ કાર્યકર અને ૧૦૩ તેડાગર

7. વડોદરા શહેરી  = ૩૨ કાર્યકર અને ૩૬ તેડાગર

8. જામનગર ગ્રામ્ય   = ૮૧ કાર્યકર અને ૧૧૫ તેડાગર

9. જામનગર શહેરી  = ૧૬ કાર્યકર અને ૨૮ તેડાગર

10. અમદાવાદ ગ્રામ્ય  = ૯૪ કાર્યકર અને ૧૧૨ તેડાગર

11. અમદાવાદ શહેરી  = ૮૬ કાર્યકર અને ૨૦૨ તેડાગર


વયમર્યાદા :-

૧૮ વર્ષ થી ૩૩ વર્ષ 


👇ભરતી વિશે સૂચના:-👇

ઓનલાઈન ફોર્મ ચાલુ :- 12-09-2020

ઓનલાઈન ફોર્મ ભરવા છેલ્લી તારીખ :- 02-10-2020


ઓનલાઈન ભરતીની પ્રક્રિયા :-

1. ભરતી માટેની જિલ્લા કક્ષાએથી જાહેરાત 

2. ઉમેદવાર દ્વારા ઓનલાઇન અરજી 

3. સી. ડી.. પી. ઓ. શ્રી દ્વારા ઓનલાઇન મેરીટ ચકાસણી 

4. પી. ઓ. શ્રી દ્વારા મેરીટ ખરાઈ અને જનરેશન

5. મેરીટ બાબતે ઓનલાઈન અપીલ 

6. દસ્તાવેજ ચકાસણી અને નિમણૂક પત્ર


જાહેરાત :- અહીં ક્લિક કર્યા બાદ આપના જિલ્લાની PDF ઉપર ક્લિક કરો.


ઓનલાઈન અરજી :- અહીં ક્લિક કરો


ઓફિશીયલ વેબસાઈટ :- e-hrms.gujarat.gov.in