સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ભરતી 2023. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ 9212 કોન્સ્ટેબલ પોસ્ટ્સ 2023 ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરી છે



બોર્ડ :- સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)

પોસ્ટ નામ :- CRPF કોન્સ્ટેબલ

પોસ્ટ સંખ્યા :- ૯૨૧૨*

શૈક્ષણિક લાયકાત:- ઉમેદવારો પાસે ધોરણ 10th / ધોરણ 12th પાસ અથવા પોસ્ટ અનુસાર સમકક્ષ હોવો જોઈએ.

વય મર્યાદા :- 
  • ઓછામાં ઓછી ઉંમર:  21 વર્ષ
  • વધુમાં વધુ ઉંમર:  27  વર્ષ
  • ઉમેદવારોનો જન્મ ૦૨/૦૮/૧૯૯૬ પહેલા અને ૦૧/૦૮/૨૦૦૨ પછી થયો ન હોવો જોઈએ.
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.
અરજી ફી:
  • જનરલ/EWS/OBC માટે: રૂ. ૧૦૦/-
  • SC/ST/ESM/મહિલા માટે: ૦ (ઝીરો)
  • ફી ચુકવણીની રીત :- BHIM UPI /Net Banking/  Visa કાર્ડ/ Master કાર્ડ/ Maestro કાર્ડ/ RuPay Credit કાર્ડ /Debit કાર્ડ દ્વારા

અરજી કેવી રીતે કરશો?
  • લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
  • 🖥️ઘરે બેઠા ફોર્મ ભરાવવા માટે :- અહી ક્લિક કરો 👈
  • ઓનલાઇન અરજી કરતા પહેલા ઑફિશિયલ નોટીફિકેશન વાચી લેવી.
મહત્વની તારીખો :
  • ઓનલાઈન અરજી કરવાની અને ફી ચૂકવવાની શરૂઆતની તારીખ: ૨૭/૦૩/૨૦૨૩
  • ઓનલાઈન અરજી કરવાની અને ફી ભરવાની છેલ્લી તારીખઃ ૨૫/૦૪/૨૦૨૩
  • કોમ્પ્યુટર આધારિત કસોટી માટે એડમિટ કાર્ડનું વિમોચન : ૨૦/૦૬/૨૦૨૩ થી ૨૫/૦૬/૨૦૨૩
  • કોમ્પ્યુટર આધારિત કસોટીનું સમયપત્રક (સંભવિક) : ૦૧/૦૭/૨૦૨૩ થી ૧૩/૦૭/૨૦૨૩
મહત્વની લિંક:-

ઓફીશિયલ જાહેરાત :- અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા :- અહીં ક્લિક કરો

🖥️ઘરે બેઠા ફોર્મ ભરાવવા માટે :-  અહી ક્લિક કરો 👈