તારીખ :- ૧૪ /૦૯/૨૦૧૯ 
વાર :- શનિવાર

          ૧૪ સપ્ટેમ્બર  હિન્દી દિવસ

 1949 સંવિધાન સભાએ હિન્દીને અધિકારીક ભાષાનો દરજ્જો આપ્યો હતો. રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના સુજાવ મુજબ 1953થી "હિન્દી દિવસ" ઉજવવામાં આવે છે.

➡વિશ્વ હિન્દી દિવસ 10 January 
➡ભારતમાં સૌથી વધુ હિન્દી ભાષા ઉત્તરપ્રદેશમાં બોલાય છે.
➡હિન્દી ભાષા સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવી છે

💮1960 ખનિજ તેલ ઉત્પાદક દેશો સાથે મળી અને ઓપેક(OPEC) ની સ્થાપના કરી હતી.

➡Organisation of the Petroleum Exporting Countries (OPEC)
➡વડુ મથક:  વિયેના, ઓસ્ટ્રિયા

💮ટાઇમ્સ હાયર એજ્યુકેશન દ્વારા વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ-2020 પ્રથમ સ્થાને ઓક્સફર્ડ યુનિવર્સિટી છે.

💮તમિલનાડુ ની મીઠાઈ "શ્રીવિલીપુથુર પાલકોવા" ને GI ટેગ મળ્યો.

💮ઝારખંડમાં નવી વિધાનસભા બિલ્ડીંગનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું.

➡રાજધાની રાચી , મુખ્યમંત્રી રઘુવર દાસ, રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ

💮DRDO એ ઇન્ડિયન એર ફોર્સ ને બીજું "હવાઈ ચેતવણી વિમાન નેત્ર" આપ્યું.

💮ભારતીય બેન્ક સંઘ ના પ્રબંધક સમિતિમા મહાબલેશ્વર MS ને સામેલ કર્યા.

➡મહાબલેશ્વર MS તેવો કર્ણાટક બેંકના MD/ C.E.O છે .
➡Indian Banks' Association (IBA) ની સ્થાપના 1946માં થઈ હતી.
➡IBA વર્તમાનમાં અધ્યક્ષ સુનિલ મહેતા (સુનિલ મહેતા પંજાબ નેશનલ બેંકના અધ્યક્ષ છે)
➡IBAનું વડુમથક મુંબઈમા

💮મેકિંગ ઇન્ડિયા ટ્રેન "પુલથીસી એક્સપ્રેસ" કોલંબો શ્રીલંકા શરૂ કરવામાં આવી.

💮ભારતીય કૌશલ સંસ્થાન(IIS) ની આધારશિલા મુંબઈમાં રાખવામાં આવી.

💮સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી ભારત અને થાઇલેન્ડ વચ્ચે શરૂ કરવામાં આવશે.

💮સ્પોર્ટ્સ ડ્રિન્ક બ્રાન્ડ ગેટોરેટ ના બ્રાન્ડ એમ્બેસેડર હિમાદાસ બન્યા.